ચીને સૌર ઉર્જાથી ચાલકુ માનવરહિત વિમાનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું

0
17

બિજિંગ,તા.૧
ચીને સૌર ઉર્જાથી ચાલતુ એક માનવરહિત વિમાનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ છે. આ વિમાન બે વર્ષના રિસર્ચ બાદ સામે આવ્યુ છે. હવે ચીન આ પ્રકારનાં વિમાનોને હજી પણ વધારે આધુનિક બનાવવાની દિશામાં કામ કરી રહ્યુ છે.
આ પ્રકારનાં વિમાનોને કુદરતી આફતો આવવા પર અને અન્ય સમયે ઉપયોગ કરી શકાય છે. ચીને તેનું નામ “મોજી-૨ એમઓઝેડઆઈ ૨” રાખ્યુ છે. આ વિમાન ૧૫ મીટરની પાંખોવાળુ અને પુરી રીતે સૌર ઉર્જાથી સંચાલિત છે.
આ વિમાન વધારેમાં વધારે ૮૦૦૦ મીટરની ઉંચાઈ પર ઉડાન ભરી શકે છે. તેને પુરી રીતે ચાર્જ થવામાં લગભગ ૮ કલાકો જેટલો સમય લાગે છે ત્યારબાદ આ વિમાન ૧૨ કલાક સુધી ઉડી શકે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY