શિવસેના સાથે સત્તામાં ભાગીદાર બનવું વિનાશકારી પગલું સાબિત થશેઃ સંજય નિરૂપમ

0
32

મુંબઇ,તા.૧૦
મહારાષ્ટ્રમાં હવે સરકાર બનાવવા માટેના સમીકરણો ફરી બદલાય તેવા સંકેત મળી રહ્યા છે. જોકે સંજય નિરૂપમે ચેતવણી આપી છે કે, મહારાષ્ટ્રમાં કોંગ્રેસના શવિસેના સાથે મળીને સરકાર બનાવવાની રણનીતિને વિનાશકારી પગલું જણાવ્યું છે. સંજયે પોતાની ટ્વીટમાં લખ્યું છે કે, *મહારાષ્ટ્રમાં વર્તમાન રાજકીય અંકગણિતમાં કોંગ્રેસ-એનસીપીની સરકાર બનવી અશક્ય છે. તેના માટે શિવસેનાનો ટેકો જોઈએ. આપણે કોઈ પણ પરિસ્થિતિમાં શિવસેના સાથે સત્તામાં ભાગીદારી કરવા અંગે ન વિચારવું જોઈએ. આ બાબત પાર્ટી માટે વિનાશકારી પગલું ગણાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY