આગામી લોકસભા ચુંટણી દરમ્યાન કોઈ અનિચ્છીનીય બનાવ નો બને તે માટે બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન મુજબ રાણપુર પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતુ.રાણપુરના પ્રમુખસ્વામી માર્ગ ,અણીયાળી રોડ અને ગીબ રોડ ઉપર રાણપુરના મહીલા પી.એસ.આઈ-એમ.જે.સાગઠીયા અને સ્ટાફ દ્વારા રાણપુરના જાહેર માર્ગો ઉપર ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતુ..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






