બોટાદ જીલ્લાના રાણપુર ગ્રામ પંચાયતના સરપંચશ્રી અબ્બાસભાઈ ખલાણી દ્વારા બોટાદ જિલ્લા ના એસપી સજ્જનસિંહ પરમાર સાહેબની બદલી થતા એસપી સજ્જનસિંહ પરમાર સાહેબ વિદાય થતા તેમ ને પુષ્પ નો ગુલદસ્તો આપી વિદાઇ આપી તેમનું સન્માન કરવામાં આવ્યુ હતુ જ્યારે નવા આવેલા એસપી સાહેબ હર્ષદભાઈ મહેતા સાહેબ ને આવકાર્યા હતા
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"








