ભારત સરકારની ગુણવત્તા માપદંડ ની ચકાસણી કરે એવી PQAS ની ટીમ દ્વારા બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના ખોપાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત કરવામાં આવી હતી ત્યારબાદ જુદી જુદી સેવાઓ વિશેની ગુણવત્તા સહારે ખાત્રી કરવામાં આવી હતી જેમા બોટાદ જીલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી હાજર રહ્યા હતા
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"








