ઝીમ્બાબ્વે દેશના ડેપ્યુટી મીનીસ્ટર ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ વિભાગના પ્રધાન તરીકે ખાતું મેળવનાર રાજપીપળાના રાજમોદી
રાજપીપળા : રાજપીપળા ના સામાન્ય કુટુમ્બમાં જન્મેલા રાજેશકુમાર ઇન્દુભાઇ મોદી (રાજમોદી) રાજપીપલાની ધરતી છોડીને આફ્રિકાના ઝીમ્બાબ્વે દેશમાં વસ્યા બાદ શરૂઆતમાં નાની નોકરી તથા નાનો બીજનેશ શરૂ કર્યો પોતાની આગવી સુઝબુઝ અને સાહસિકતાની શક્તિનો ઉપયોગ કરી સમાજ સેવા સાથે ઝીમ્બાબ્વે દેશની આમ જનતામાં લોકપ્રિય બન્યા અને ગત ર૦૧૮ ના ઝીમ્બાબ્વેની દેશની ચૂંટણીમાં (રાજકીય ક્ષેત્રે) આમ જનતાની ઇચ્છાથી કદમ મૂકયા અને વિશાળ બહુમતી એ ચૂંટાઇ આવ્યા અને ઝીમ્બાબ્વેની સરકારમાં ઝીમ્બાબ્વે દેશના ડેપ્યુટી મીનીસ્ટર ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ વિભાગના પ્રધાન તરીકે ખાતુ સોપવામાં આવ્યું હોય એ રાજપીપળા માટે ગૌરવની વાત હોય
નર્મદા જીલ્લા ની અનેક સંસ્થા દ્વારા આગામી 28 નવેમ્બરે રાજમોદી રાજપીપળા પધારનાર હોય રાજપીપળા ના ટાઉન હોલ ખાતે તેમનું સન્માન થનાર હોય નર્મદા જિલ્લા માટે એ ગૌરવ ની વાત છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







