સાગબારા ના અમીયાર પાસે પોલીસનો બાતમીદાર કહી માર મારી મારી નાખવાની ધમકી આપી 

0
24

તુંએજ પોલીસ ને બાતમી આપી અમારી દારૂની ગાડી પકડાવી કહી ફટકાર્યો  

રાજપીપળા : નર્મદા જિલ્લા ના સાગબારા તાલુકા ના અમીયર ગામ પાસે ગતરોજ બાળકો ને વિદ્યાપીઠ માં મૂકી પરત ઘરે જતા નરેશ બતેસિંગ પાડવી ની બાઈક રસ્તા માં અટકાવી હવલા વસાવા અને તેનો ભાઈ જવલા વસાવા એ જણાવ્યું કે ને તુ બહુ મોટી પોલીસનો બાતમીદાર થઇ ગયો છે અને તુએજ અમારી દારૂની ઇકો ગાડી સાગબારા પોલીસના હાથે પકડાવી દીધેલ છે તેમ કહી ગમે તેમ ગાળો બોલી આરીપી અવલા વસાવા એ નાખે ફરી.ની ફેટ પકડી ઢીકા પાટુનો માર મારી તેમજ જવલા વસાવા એ લાડડાના ડંડા વડે સપાટા મારી ઇજાઓ કરી જાનથી મારી નાખવાના ધમકી આપતા નરેશ પાડવી એ સાગબારા પોલીસ માં બન્ને ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY