બોટાદ જીલ્લાના પ્રસિધ્ધ સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીરમાં મંગળવારે ભવ્ય ગુરૂપુર્ણિમાં ઉત્સવ ઉજવાયો હતો.મંદીરના વહીવટકર્તા કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી દ્વારા મુળ અ.મૂર્તિ સદગુરૂ ગોપાળનંદ સ્વામીનું પુજન કર્યુ હતુ.હનુમાનજી દાદાને વિશેષ શણગાર કરી પુનમનો ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.ગુરૂપુર્ણિમાં નિમિત્તે દર્શનનો લાભ અનેક હરિભક્તોએ લઈ ધન્યતા અનુભવી હતી..
તસવીર:વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




