રાણપુર તાલુકાના અળઉ ગામ ના વાડી વિસ્તારમાં રહેતા 8 લોકો ને થઈ ફૂડ પોઇંઝનિંગ ની અસર જેમાં 2 મહિલા 2 પુરુષ અને 4 બાળકો નો સામવેશ થાય છે.
ગઈ કાલે રાત્રી ના સમયે ખીર ખાતા આજરોજ એની આડ અસર થતાં તાત્કાલિક સારવાર માટે બોટાદની સોનાવાલા હોસ્પિટલ માં લવાયા.
ફૂડ પોઇંઝનિંગ ની અસર થતાં તમામ દર્દીઓ ને સોનાવાલા હોસ્પિટલ ના આર એમ ઓ પરમાર સાહેબ સહિતના સ્ટાફ દ્વારા ખડા પગે રહી તાત્કાલિક ધોરણે સારવાર આપવામાં આવી.
તસવીર:વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




