રાણપુરમાં એન.એમ.ગોપાણી પોલીટેકનીક કોલેજ ખાતે નમો ટેબ્લેટ વિતરણ કાર્યક્રમ યોજાયો

0
496

૧૪૫ વિદ્યાર્થીઓને ડીજીટલ ઇન્ડીયા અંતર્ગત-૨ નમો ટેબ્લેટ એનાયત કરાયા

બોટાદ જીલ્લાના રાણપુર ખાતે ધંધુકા રોડ ઉપર આવેલ શ્રી એન.એમ.ગોપાણી પોલીટેકનીક કોલેજ ખાતે સરકારશ્રીના ડીજીટલ ઇન્ડીયા પ્રોગ્રામ અંતર્ગત-૨ નમો ટેબ્લેટ એનાયત કરવામાં આવ્યા સંસ્થા ના પ્રમુખશ્રી મુકુંદભાઈ વઢવાણા,શ્રી મહેશભાઈ વઢવાણા,પ્રિન્સીપાલ શ્રી પી.બી.ડાભી સાહેબ ના હસ્તે ૧૪૫ વિદ્યાર્આથીઓને નમો ટેબ્લેટ એનાયત કરવામાં આવ્યા હતા આ સમયે સંસ્થા ના પ્રમુખશ્રી મુકુંદભાઈ વઢવાણા એ જણાવ્યુ હતુ કે સરકારશ્રી ના ડીજીટલ ઇન્ડીયા અંતર્ગત આ નમો ટેબ્લેટ આપવામાં આવ્યા છે તે ટેબ્લેટ વિદ્યાર્થીઓને ટેકનીકલ શિક્ષણ ક્ષેત્રે ખુબ જ મદદરૂપ થાય તેમ છે આ પ્રસંગે એન.એમ.ગોપાણી કોલેજ નો સ્ટાફ તથા મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY