૭૩ માં સ્વાતંત્ર્ય દિનની તાલુકા કક્ષાની ઉજવણી રાણપુરના રાજપુરા ગામે કરવામાં આવશે

0
9

ભારતના ૭૩ માં સ્વાતંત્ર્ય દિનની તાલુકા કક્ષાની ઉજવણી રાણપુરના રાજપુરા ગામે પ્રાથમિક શાળા ખાતે ઉજવણી કરવામાં આવશે.તા.૧૫ મી ઓગસ્ટ ને ગુરૂવારે સવારે ૯ કલાકે રાણપુર તાલુકાના રાજપુરા ગામ પ્રાથમિક શાળા ખાતે ૭૩ માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.રાણપુરના મામલતદાર સુ.તમન્ના એચ.ઝાલોડિયા(GAS)ના વરદ્ હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સહીત અનેક કાર્યક્રમો યોજાશે..

રિપોર્ટ-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY