રાણપુરની હેત વિદ્યાલયમાં નાના ભુલકાઓ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

0
79

બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ હેત વિદ્યાલયમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધન ના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણીમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારની રંખબેરંગી રાખડીઓ બનાવવામાં આવી હતી.નાના બાળકો દ્વારા વિવિધ પ્રકારના રાખડીના ડ્રોઈંગ બનાવવામાં આવ્યા હતા.તદઉપરાંત શાળાની દરેક વિદ્યાર્થીની એ દરેક વિદ્યાર્થીને રાખડી બાંધી હતી.આમ રક્ષાબંધન પર્વની ખુબ જ ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી…

તસવીર:વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY