રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કુલ ૪૭ આરોપીઓને રોકડા રૂ.૧,૧૧,૯૩૦ સાથે પકડી પાડ્યા

0
383

બોટાદ : રાણપુર પોલીસ ઇન્સ્પેક્ટર જે.વી.રાણા તથા રાણપુર પોલીસ સ્ટાફના દ્વારા રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રાણપુર શહેર તથા બુબાવાવ, નાગનેશ, બરાનીયા,પાટણા, રાજપરા, અલમપુર તથા બોડીયા ગામમાંથી જુગારની સફળ રેઇડો કરી કુલ ૪૭ જુગારીઓને રોકડા રૂ.૧,૧૧,૯૩૦ તથા જુગારના સાહીત્ય સાથે જડપી પાડી કુલ-૮ જુગારના સફળ કેશો શોધી કાઢી તમામ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. આ સમગ્ર કામગીરી રાણપુર પોલીસ ઇન્સ્પેક્ટર જે.વી.રાણા તથા રાણપુર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતી..

રિપૉર્ટ-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY