રાણપુરમાં આવેલ સી.એસ.ગદાણી હાઈસ્કુલ ખાતે ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો ..

0
225

બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ સી.એસ.ગદાણી હાઈસ્કુલ માં ધ્વજ વંદન,પ્રભાત ફેરી અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો જેમા જેમા પ્રભાત ફેરી રાણપુરના જાહેર માર્ગો ઉપર ફરી હતી અને સ્કુલ ના પરીસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ,દેશભક્તિ ગીત જેવા કાર્યક્રમો યોજાયા હતા.

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY