બોટાદ જીલ્લાના બરવાળા તાલુકાના ગામોમાં ડો.વિજય પ્રજાપતી અને ડો.અનિલ વર્માની ભારે જહેમતથી નાવડા,વાઢેળા,ખમીદાણા,રામપરા અને રાણપરી ગામની સરકારી શાળાઓમાં ટીબી રોગ વિશે માહીતી આપવામાં આવી હતી.સાથે ટીબીના દર્દીઓને દાતાશ્રીઓની મદદથી બરવાળા સરકારી આરોગ્ય કેન્દ્રમાં પ્રોટીન યુક્ત આહાર નુ વિતરણ કરવામાં આવ્યુ હતુ. ડો.ચિરાગ શેટા,ડો.જયમીનગીરી,રામદેવ સંજય આ કાર્યક્રમમાં જોડાયા હતા અંતમાં વિપુલ દરજીએ સૌનો આભાર માન્યો હતો
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


