શુક્રવારના વરસાદ માં નાંદોદ ના યુવાન પર પડ્યું વૃક્ષ જાણો શું થયું આ યુવાન નું …

0
215

નાંદોદ ના રૂંઢ ગામ પાસે બાઈક પર જતા બે મિત્રો પર વૃક્ષ પડતા એક નું મોત એકને ગંભીર ઇજા થતા વડોદરા રીફર

રાજપીપળા: નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકાના રૂંઢ ગામનો યુવાન હિતેશ સંજયભાઈ વસાવા અને એનો મિત્ર વિજય ધનજીભાઈ વસાવા સાથે બાઈક લઈ રાજપીપળા કામ અર્થે જતા હતા ત્યાં રોડ પર બાઈક પોહ્ચતાજ વરસાદ ના કારણે એક વૃક્ષ એમની પર પડતા હિતેશ વસાવા અને વિજય વસાવા બંને બાઈક સાથે આ વૃક્ષ નીચે દબાઈ જતા હિતેશ ને માથામાં ગંભીર ઈજાઓ થતા એનું ઘટના સ્થળે મોત થયું હતું જયારે વિજય ને પણ ઈજાઓ થતા અને તાત્કાલિક રાજપીપળા સિવિલ માં લવાયા બાદ વધુ સારવાર માટે વડોદરા રીફર કરાયો હતો આમ વરસાદ ની રિએન્ટ્રી માં વૃક્ષ પડતા એક યુવાનનો ભોગ લેવાયો હતો અને બીજાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું .રાજપીપળા પોલીસે અ.મોત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY