ભચાઉ દુધઈ રોડ ઉપર મામા દેવના મંદિર પાસે સ્વીફ્ટ કારમાંથી દેશી દારૂ ઝડપાયો..

0
382

ગત રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ભચાઉ-દુધઈ રોડ ઉપર મામા દેવના મંદિર પાછળ બાવળની ઝાડીમાં યશપાલસિંહ ગોવિંદજી વાઘેલા રહે ભચાઉ રેલવે ફાટક ની બાજુમાં અને રણજીતસિંહ સોઢા રહે ભચાઉ બાપુનગર‌ વાળાઓ સ્વીફ્ટ કારમાં દારૂની પેટીઓ ભરી વેચાણ કરવા આવવાના છે જેથી સદર જગ્યાએ રેડ કરતા સ્વીફ્ટ કાર GJ 12 CD 7885 માંથી કે.જી રોમ્યો કંપનીના પ્લાસ્ટિકના સીલ બંધ ભારતીય બનાવટની અંગ્રેજી દારૂ 180 એમ.એલ કવાટરીયા નંગ 46 રૂ.46000 અને સ્વીફ્ટ કાર રૂ.300000 કુલ રૂ.346000 મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી રાત્રી નો લાભ લઇ બાવળની ઝાડીમાં નાસી જઇ કરેલ હોય તેમના વિરોધ ગુજરાત પ્રોહી એકટ કલમ 65એઈ,166બી,81,98(2) મુજબ ધોરણસર ફરિયાદ નોંધાઈ છે.

આ કામગીરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે.ભાટીયા,પો.સ.ઈ. એ.પી.જાડેજા તથા એમ.એસ. પરમાર, પો.હેડ.કોન્સ ગેલાભાઈ શુકલના અને પો.કોન્સ ભીખાભાઈ સાથે રહી રેડ કરવામાં આવી હતી.

ગૌતમ બુચિયા 9714065405

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY