રાણપુરની ગીતાંજલી કેમ્પસ સ્કુલના 1500 વિદ્યાર્થીઓએ પુલવામાં શહીદ થયેલા સૈનિકોને શ્રધાંજલી આપી

0
9

જમ્મુ કાશ્મીર ના પુલવામાં ભારતના સૈનિકો ઉપર ત્રાસવાદીઓએ કરેલા હુમલા માં 40 થી વધુ સૈનિકો શહીદ થતા સમગ્ર દેશ શોક માં ગરકાવ થઈ ગયો છે ત્યારે બોટાદ જીલ્લા ના રાણપુર માં આવેલી ગીતાંજલી કેમ્પસ સ્કુલ ના 1500 વિદ્યાર્થીઓએ શહીનો ને અશ્રુભીની આંખે શ્રધાંજલી આપી બે મીનીટ મૌન પાળ્યુ હતુ અને સૌ વિદ્યાર્થીઓએ વિર શહીદ સૈનિકો અમર રહો ના નારા લગાવ્યા હતા સ્કુલ ના વિદ્યાર્થીઓએ અને સ્કુલ ના સ્ટાફ દ્વારા શ્રધાંજલી અપાતા ભાવવીભોર દ્રશ્યો સર્જાયા હતા

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY