ધ્રાંગધ્રામાં શહીદો ને ભારે હૈયે અપાઈ શ્રદ્ધાંજલિ

0
49

હિન્દુસ્તાનના કશ્મીરમાં આપણા વીર સપૂતો વીર જવાનો પર મુસ્લિમ આંતકવાદીઓ દ્વારા હુમલો કરીને મોતને ઘાટ ઉતારે તેનું દુઃખ સમગ્ર હિન્દુસ્તાનમાં પહોંચ્યું છે જેને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આપવા ધાંગધ્રા નગરના તમામ રાષ્ટ્ર પ્રેમી ને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા અને દરબાર ગૃપ દ્વારા અપીલ કરવામાં આવેલ જે અપીલને રાષ્ટ્રહિતમાં લોકોએ દિલથી શ્રદ્ધાંજલિ આપવા તમામ નાત જાતના લોકો ધાંગધ્રાના રાજમાર્ગ પર ઉપસ્થિત રહ્યા વિશાળ સંખ્યામાં કેન્ડલ માર્ચ કરીને પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે વીર શહીદોને રદય પૂર્વક ની શ્રદ્ધાંજલિ આપેલ
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ દયાવાન ગ્રુપ . રાષ્ટ્રીય બજરંગ દાળ ના સમાજસેવકો શ્રી હિતેશ ભાઈ ચૌહાણ વકીલ ભાવેશભાઈ દવે મોજ ભાઈ કંસારા મુન્નાભાઈ રબારી દયાવાન મહેશ ભાઈ મકવાણા આશિષ ભાઈ પરમાર એ જહેમત ઉઠાવી હતી . આ કાર્યક્રમમાં થી2000 વધારે લોકો લોકોએ હૃદય પૂર્વક ની શ્રદ્ધાંજલિ આપેલ.

દિનેશભાઇ વ્યાસ
ધ્રાંગધ્રા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY