રાજપીપળા : રાજપીપળાની એમ આર આર્ટ્સ એન્ડ સાઇન્સ કોલેજમાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી .

જમ્મુ કાશ્મીરના પુલવામાં જવાનો ઉપરના આતંકી હુમલામાં વીર જવાનો શહીદ થયા છે જેને પગલે સમગ્ર દેશમા જન આક્રોશ જોવા મળી રહ્યો છે.ત્યારે ઠેર ઠેર શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી હોય નર્મદા જિલ્લામાં પણ અનેક સંઘટનો અન્ય લોકો સહિતનાઓએ શ્રદ્ધાંજલિ આપી જેમાં રાજપીપળા કોલેજના પ્રોફેસરો,સ્ટાફ અને વિદ્યાર્થીઓએ પણ આ દુઃખદ ઘટનાને વખોડી શહીદોના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્તિ કરી હાથમાં કેન્ડલ સાથે મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




