અમદાવાદ,તા.૨૧
શહેરમાં પેસેન્જરે બીઆરટીએસ બસ સ્ટેશનના કર્મચારી પાસેથી એક રૂપિયો પરત માંગતા તેને ત્રણ લોકોએ ભેગા મળીને માર માર્યો હતો. આ મામલે પેસેન્જરે અમદાવાદ પોલીસ અને બીઆરટીએસના અધિકારીઓને ટિવટર અને ઈ મેલથી ફરિયાદ કરી હતી. બીઆરટીએસના અધિકારીઓએ ઈ મેલનો જવાબ આપી અને કર્ન્સન અધિકારીને આ બાબતે પગલાં લેવા આદેશ આપ્યો હતો. પરત અમદાવાદ પોલીસ દ્વારા ફરિયાદના ઈમેલનો હજી સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
આજના આધુનિક યુગમાં પોલીસ પણ આધુનિક બની છે અને નાગરિકો પોતાની ફરિયાદ પોલીસ સ્ટેશને જઈને ન કરી શકે તો ઓનલાઈન ઈ મેલ અથવા સિટિઝન પોર્ટલ પર કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પરંતુ જા કોઈ નાગરિક ઓનલાઈન ઈ-મેલથી અમદાવાદ પોલીસને ફરિયાદ કરે છે તો તેના પર કોઈ પગલાં લેવાતા નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



