ચાર વર્ષ જુના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી પોલીસ.

0
101

પોલીસ અધિક્ષક સંદીપ સિંહ ની નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની સુચના આધારે પી.એન.પટેલ પોલીસ ઇન્સ.એસ.ઓ.જી. તથા ડી.જી.રબારી પો.સ.ઇન્સ. એસ.ઓ.જી. તથા પો.સ.ઇ. એ.એસ.ચૌહાણ એલ.સી.બી. તથા એ.એસ.આઇ.જશવંતસિંહ ભીમસિંહ તથા હે.કો.ધર્મેન્દ્ર જુલાલ તથા પો.કો.મો.ગુફરાન મો.આરીફ એસ.ઓ.જી./એલ.સી.બી. સંયુક્ત ટીમ દ્વારા હાંસોટ પો.સ્ટે.-I-ગુ.ર.નં.૦૪/૨૦૧૫ ઇપીકો કલમ.૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૩૦૨, ૩૦૭,૩૨૫, ૧૨૦(બી),૪૨૭, ૪૩૫ તથા આર્મ્સ એકટ ક.૨૫(૧)એ તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબના ગુનાનો નાસતા ફરતા/વોન્ટેડ આરોપી મહંમદ જાવીદ ઉર્ફે આવા મહંમદ હુશેન ઉર્ફે ઘડીયાળી શેખ ઉ.વ.૩૬, રહે. પીર ફળીયુ, હાંસોટ, તા.હાંસોટ, જી.ભરૂચ નાઓની બાતમીદારથી બાતમી મળેલ કે, સદરી ઇસમ અંભેટા રોડ પરથી તેના ખેતરમાં જાય છે. તેવી ચોક્કસ બાતમી આધારે એસ.ઓ.જી./એલ.સી.બી.ના માણસો સાથે અંભેટા રોડ પર જઇ તેના ખેતરની નજીકમાં છુટા છવાયા વોચમાં ગોઠવાયેલ તે દરમ્યાન ઉપરોક્ત આરોપી આવતા કોર્ડન કરી પકડી પાડી તા.૦૫/૦૭/૧૮ ના ક.૧૯/૩૦ વાગે CRPC કલમ ૪૧(૧)આઇ મુજબ પકડી અટક કરી હાંસોટ પો.સ્ટે. ને સુપ્રત કરવામા આવેલ છે

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY