દાહોદ ટાઉન પોલીસ સ્ટે.ના છેતરપિંડીના ગુન્હામાં સંડોવાયેલા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને વિરમગામ ટાઉન પોલીસે ઝડપી પાડ્યો

0
51

ડી.જી.પી  ગુ.રા ગાંધીનગર તથા પોલીસ અધીક્ષક અમદાવાદ ગ્રામ્ય નાઓ તરફથી જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અંગેની ડ્રાઇવ નું આયોજન કરેલ છે. જે અન્વયે  આર.વી.અસારી પોલીસ અધીક્ષક  અમદાવાદ ગ્રામ્ય તથા નાયબ પોલીસ અધીક્ષક પી.ડી.મણવર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ વિરમગામ ટાઉન પોલીસ   પો.ઇન્સ યુ.બી.ધાખડા ના તેમજ ઇન્ચાર્જ પીએસઆઇ કે.એન.ભૂકણ માર્ગદર્શન હેઠળ તથા પો સ.ઇ એમ જી પરમાર, પો.કો ધનશ્યામસિંહ કીર્તીસિંહ તથા પો.કો મુકેશભાઇ પટેલ , હિંમાશુભાઇ, જીતુભાઈ અજમલસિંહ, દિગ્વિજયસિંહ, પ્રઘ્યુમનસિંહ, કલ્પેશભાઈ, પ્રઘ્યુમનસિંહ, ખાનગી વાહનો મા પેટ્રોલિંગ દરમ્યાન ખાનગી બાતમી ના આઘારે દાહોદ ટાઉન પોલીસ સ્ટેશન ના આઇપીસી 407,420,114  વગેરે ગુનાહિત આરોપી મહેશ ભગવાનભાઇ પટેલ હાલ 404,રત્નદીપ ટાવર સી.પી.નગર ઘાટલોડીયા અમદાવાદ મૂળ રહે.વનપરડી માંડલ અમદાવાદ નાઓ ને ઝડપી દાહોદ ટાઉન પોલીસ  આરોપીને સોંપ્યો છે.

ન્યુઝ વિરમગામ
તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY