ડિજિટલ માર્કેટના ઘણા લાભ

0
447

ડિજિટલ માર્કેટિંગના લાભ શુ છે તે અંગે પ્રશ્નનો જવાબ એ છે કે ડિજિટલ માર્કેટિંગનુ ક્ષેત્ર કોઇ એક રોજગારી સુધી મર્યાદિત નથી. તેમાં કેટલીક તક રહેલી છે. આ પસંદગી ઉમેદવારને પોતાની કુશળતા અને યોગ્યતા તેમજ લાયકાતને ધ્યાનમાં લઇને કરવી જાઇએ. ડિજિટલ માર્કેટિંગના વધતા જતા પ્રભાવને ધ્યાનમાં લઇને કહી શકાય છે કે તેની માંગ ખુબ વધારે છે. આવનાર સમયમાં તેની માંગ અનેક ગણી વધનાર છે. કેરિયર લિફ્ટના સ્થાપક નિતિલ ગુપ્તાએ હાલમાં એક અગ્રણી અખબારમાં લખેલા લેખમાં અનેક ઉપયોગી માહિતી પુરી માહિતી હતી. તેમની માહિતી ડિજિટલના ક્ષેત્રમાં કેરિયર બનાવવા માટે ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે ખુબ ઉપયોગી સાબિત થઇ શકે છે. ડિજિટલ માર્કેટિંગમાં વેતનની પણ કોઇ મર્યાદા નથી. જેમ જેમ ટ્રેનિંગ અને અનુભવ વધે છે. તેમ તેમ પૈસા પણ વધે છે. ટ્રેનિંગની અવધિમાં પગાર ૧૫ હજારથી લઇને ૪૦ હજાર રૂપિયા સુધી થઇ શકે છે. કેટલાક વર્ષો બાદ તમે પોતાની ઓફિસ પર કરી શકો છો. આ તમામ બાબતો ઉપયોગી છે. જા કે ડિજિટલના ક્ષેત્રમાં આગળ વધવા માટે સૌથી પહેલી બાબત ટેકનોલોજીમાં રસ જરૂરી છે. ટેકનોલોજીમાં રસ ધરાવનાર વ્યÂક્ત આ ક્ષેત્રમાં સફળ સાબિત થઇ શકે છે. પાઠ્યક્રમ અને ટ્રેનિંગના સંબંધમાં નિષ્ણાંતો કહે છે કે સર્ચ એÂન્જન ઓÂપ્ટમાઇજેશન માટે કોઇ ખાસ ડિગ્રી હોવી જાઇએ નહી. એચટીએમએલ અને ઇન્ટરનેટની સમજ જરૂરી છે. એસઇઓમાં ઓનલાઇન અને ઓફલાઇન કોર્સ કરવામાં આવે છે. આ પ્રોગ્રામ ટૈગ, મેટાટેગ, બ્લોગ, કીવર્ડ રિસર્ચ, સાઇટ એનાલીસિસ, સોશિયલ બુકમા‹કગ , ગુગલ એડવર્ડ અને યુટ્યુબ માર્કેટિંગ જેવી બાબતોની માહિતી આપે છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY