આધુનિક સમયમાં ડિજિટલ દુનિયાન બોલબાલા વધી રહી છે. આગામ સમયમાં પણ આનુ મહત્વ હવે સતત વધનાર છે. આવી સ્થિતિમાં ડિજિટલ માર્કેટિંગથી પણ કેરિયરના માર્ગને સરળ અને ઉજ્જવળ બનાવી શકાય છે. જા તમે વર્તમાન સમયમાં સારા કેરિયરની ઇચ્છા રાખો છો તો તમે ડિજિટલ માર્કેટિંગના ક્ષેત્રમાં નોલેજ મેળવીને ઝડપથી સફળતાની નવી મંજિલ સુધી પહોંચી શકો છો. આ ક્ષેત્રમાં આગળ વધવા માટે સૌથી પેલા આપને ટેકનોલોજીમાં રસ જગાવવાની તાકીદની જરૂર હોય છે. જે વ્યક્તીને ટેકનોલોજીમાં આગળ વધવામાં રસ છે તે સરળતાથી આ ક્ષેત્રમાં આગળ વધી શકે છે. દરેક વિદ્યાર્થી ધોરણ ૧૨ પાસ કર્યા બાદ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થાય તે જરૂરી નથી. કેટલાક વિદ્યાર્થીઓ બીએ, બીએસસી, બીકોમ, બીબીએ, બીસીએ સુધી અભ્યાસ કરે છે. આવા વિદ્યાર્થીઓ આ પાઠ્યક્રમોની સાથે વેલ્યુ એડેડ પ્રોગ્રામ કરીને કેરિયરને વધરે આકર્ષક બનાવી શકે છે. વેલ્યુ એડેડ પ્રોગ્રામમાં ડિજિટલ માર્કેટિંગ એક જારદાર ક્ષેત્ર છે. જેમં કેરિયરને સફળ બનાવવા માટેની વ્યાપક તક રહેલી છે. ડિજિટલ માર્કેટિંગ એક ઉભરતા કેરિયર લક્ષી માર્કેટ છે. વિદ્યાર્થી આને ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે કરી શકે છે. ઉપલબ્ધ ક્ષેત્રની વાત કરવામાં આવે તો કેટલીક બાબત ઉભરીને સપાટી પર આવે છે. સર્ચ એન્જીન ઓÂપ્ટમાઇઝેશન અથવા તો એસઇઓની વાત કરવામાં આવે તો જેમ જ અમે ગુગલ અથવા તો યાહુ અથવા તો કોઇ અન્ય સર્ચ એÂન્જન પર કોઇ પ્રશ્ન ટાઇપ કરીએ છીએ તો અનેક વિકલ્પ અને સંબંધિત વેબસાઇટ આપની સામે આવી જાય છે. આના ક્રમને નક્કી કરવાનુ કામ એસઇઓનુ હોય છે. સોશિયલ મીડિયા ઓÂપ્ટમાઇઝેશન પણ આ રીતે જ છે. સોશિયલ નેટવ‹કગ મંચથી બિઝનેસના પ્રમોશન માટે પ્રયાસ કરવામાં આવે છે. શુ તમે જાણો છો કે સોશિયલ નેટવ‹કગ પર માત્ર બ્લોગ લખીને પણ નાણાં કમાવી શકાય છે. આ નવા ક્ષેત્ર તરીકે છે પરંતુ ઝડપથી તેની કુચ થઇ રહી છે. વિદ્યાર્થીઓ સામાન્ય રીતે પ્રશ્ન કરે છે કે ડિજિટલ માર્કેટિંગની શરૂઆત કઇ રીતે કરવામાં આવે તો આનો જવાબ છે કે ડિજિટલ માર્કેટિંગ સાથે સંબંધિત બ્લોગ સતત વાંચવા જાઇએ. શહેરના ડિજિટલ માર્કેટિંગ સાથે સંબંધિત કાર્યક્રમમાં ભાગ લેવાની જરૂર હોય છે. પોતાના બ્લોગ લખવાની શરૂઆત કરવી જાઇએ. વ્યÂક્તગત વિશેષતાની વાત કરવામાં આવે તો એસઇઓ અને એસએમઓ મેનેજર બનવા માટે કેટલીક વિશેષતા અપનાવી લેવી જાઇએ. એસઇઓ બનવા માટે સૌથી પહેલા એચટીએમએલના કામને સમજી લેવાની જરૂર હોય છે. પેજ બનાવવા સહિતની માહિતી પણ ોવી જાઇએ. બોલવા અને લખવામાં શ્રેષ્ઠ રહે તે જરૂરી છે. એક એસએમઓ મેનેજર માટે જરૂરી છે કે તે બોલચાલમાં શ્રેષ્ઠ હોય. સોશિયલ મિડિયા સારી રીતે ચલાવી શકે તેવી માહિતી હોવી જાઇએ. કસ્ટમર્સની જરૂરિયાતને સમજી લેવા માટે કેટલીક બાબતોની માહિતી જરૂરી છે. કસ્ટમરોના મનને વાંચી લેવાની કુશળતા હોવી જાઇએ. સોશિયલ મિડિયાના અભિયાનને સરળ રીતે ચલાવી લેવાની કુશળતા હોવી જાઇએ. સોશિયલ મિડિયાના પ્રદર્શનન તીર્વ કરવા માટે કસ્ટમરોની જરૂરિયાતને સમજીને આગળ વધવાની જરૂર હોય છે. કસ્ટમર્સને આકર્ષિત કરવા માટે નવા તરીકા વિચારવા જાઇએ. તેના પર કામ કરવુ જાઇએ. બ્રાન્ડિંગની ખાતરી કરવા માટે અભિયાન ચલાવવા માટેના અનુભવ હોવા જાઇએ. કોમિક સેન્સને લઇને સાવધાની જરૂરી હોય છે. પ્રતિદિનના સોશિયલ મીડિયાના કામમાં થોડીક મસ્તીને ઉમેરી દેવાના પ્રયાસ પણ કરવા જાઇએ. જેથી આ મેનેજરોનાકોમિક સેન્સ જારદાર હોવા જાઇએ. ત્યારે જ કેટલીક ક્રિએટિવ બાબત શક્ય બને છે. કામની તકની વાત કરવામાં આવે તો આ સર્ટિફિકેશન કોર્સ સિપ્લીલર્ન , કોર્સઇરા, એક્સ, અપગ્રેડ એમઆઇસીએ, ડિજિટલ વિદ્યા, એન્ડ›પ્રિÂસ્ટનમાં છે. સોશિયલ મિડિયા મેનેજર, એસઇઓ મેનેજર, કન્ટેન્ટ ડેવલપર, એસઇઓ કન્સલ્ટન્ટ તરીકે કામ કરી શકાય છે. ડિજિટલ માર્કેટિંગના ક્ષેત્રમાં ખુબ સારી તક રહેલી છે. ડિજિટલની બોલબાલા ભવિષ્યમાં વધારે જાવા મળી શકે છે. યુવા પેઢી મોટા ભાગે ડિજિટલ ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે. કારણ કે પગાર આ ક્ષેત્રમાં ખુબ સારા રહેલા છે. કારણ કે કંપનીમાં આની માંગ છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"



