ડોક્ટર્સ ડે નિમિત્તે 108 દ્વારા રાજપીપળા સિવિલ ના તબીબ નું સન્માન કરવામાં આવ્યું

0
356

108 ઇમર્જન્સી દ્વારા ર્ડો.રાજકુમાર ભગત નું સારી સેવા અને કામગીરી બાબતે સન્માન

રાજપીપળા: આજે 1લી જુલાઈ ને સમગ્ર વિશ્વ માં ડોક્ટર ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ દિવસે ડોક્ટરો ખાસ અલગ અલગ કાર્યક્રમો થાકી ઉજવણી કરતા હોય છે પરંતુ રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે આજે 108 ઇમર્જન્સી ના સ્ટાફ દ્વારા અલગ ઉજવણી કરાઈ જેમાં હોસ્પિટલ ના ઇમર્જન્સી વોર્ડ માં તબીબી સેવા આપતા ર્ડો.રાજકુમાર ભગત સાથે હોસ્પિટલ સ્ટાફ અને 108 ની ટીમે ભેગા મળી કેક કાપી ર્ડો.રાજકુમારનું 108 ની ટિમ ને સારો સહકાર અને ઇમર્જન્સી દર્દીઓ ને સારી સેવા આપવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં નર્મદા 108 ના ઈ એમ ઈ મોહમંદ હનીફ બલુચી અને નર્મદા કોઓર્ડીનેટર અને ટીમે હાજરી આપી હતી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY