રેશન કાર્ડ આવક જાતિ ના દાખલા સહિત ના વિવિધ પ્રશ્નોનોનુ સ્થળ પર નિકાલ કરવામાં આવ્યા
હળવદની આઈ ટી આઈ સ્કુલ ખાતેહળવદ નગર પાલિકા અને મામલતદારકચેરી દ્વારા આયોજિત સેવાસેતુ કાયક્રમ નુ આયોજન કરાયું હતું જેમાં હળવદ શહેરનાસાત વોડૅના અરજદારો એ રેશન કાર્ડ આવક જાતિ ના દાખલા નવા રાંધણ ગેસ વિતરણ સહીતના વિવિધ પ્રશ્નોનોનુ સ્થળ પર નિકાલ કરવામાં આવ્યા હતા .
હળવદ તાલુકા સેવા સેતુ કાયક્રમ નુ આયોજન કરાયું હતું જેમાં હળવદ ની આ, ઈ ટી આઈ સ્કુલ ખાતે હળવદ સાત વોડૅના ખેડુતોઓ વિધાથીઓ. મહિલાઓ.વેપારીઓ સહીત ના અરજદારો આધારકાડે. રેશનકાર્ડ મેડીકલચેકઅપ .આવક જાતી ના દાખલા અમૃતમય કાડૅ. વીજ કંપની ના પ્રશ્નનો સમાજ કલ્યાણ વિભાગ સહિતના વિવિધ પ્રશ્નોનોનુ સ્થળ પર નિકાલ કરવામાં આવ્યા હતા તેમજ ઉજજલા યોજના અંતર્ગત ૨૫ લાભાથૉ ઓ ને રાધણ ગેસ કનેક્શન વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે હળવદ નગર પાલિકા ના પ્રમુખ હીના બેન રાવલ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ. પૂવૅ પંચાયત મંત્રી જયંતિ ભાઈ કવાડીયા મામલતદાર વી.કે સોલંકી. નાયબ મામલતદાર સોલંકી ચીફ ઓફિસર સાગરભાઈ રાદડિયા. ભાઈ. નગરપાલિકા ના બાંધકામ ના ચેરમેન સતીષભાઈ પટેલ . વલ્લભ ભાઈ પટેલ ધનશ્યામભાઈ ગોહિલ. રણછોડભાઈ દલવાડી. નગરપાલિકા ના બાંધકામ ના એન્જીનીયર જે એમ પરમાર સહીત ના પાલિકાના સભ્યો અને અને કમૅચારીઓ અને મામલલતદાર કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતો.
મયુર રાવલ હળવદ
મો 9909458555જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






