ખેતરમાં મજુરી કરવાના એક વર્ષ સુધી રૂપિયા ના આપ્યા, માંગણી કરતા ગાળો આપી ધમકી.

0
175

વાંકાનેરના જાંબુડિયા ગામના યુવાનને ખેતરમાં કરેલી મજુરી અંગેના પૈસા માંગતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

વાંકાનેરના તાલુકાના જાંબુડિયા ગામના રહેવાસી મહેશભાઈ રવજીભાઈ ચાવડા (ઉ.વ.૨૪) વાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી યુવાને ખેતર ખેડેલ જેના પૈસા માંગતા નહિ આપીને એક વર્ષ થઇ ગયું હોય છતાં આરોપીએ પૈસા ના આપ્યા હોય જેથી ફરિયાદી યુવાને આરોપી છેલાભાઈ નાનજીભાઈ કોળી રહે. વીડી જાંબુડિયા વાળાએ ઉશ્કેરાઈ જઈને ગાળો આપી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

રિપોર્ટર
રાહુલ નગવાડિયા મોરબી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY