રાજકોટ : ભાજપ કાર્યકર્તાનું કચેરી બહાર હાર્ટ-એટેકથી મોત

0
191

ગાંધીનગર,તા.૨૭
આજે રાજકોટમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભા ઘણી તોફાની બની હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ખેંચતાણ થતા પંચાયત પરિસરમાં અફરાતફરી મચી ગઇ હતી. જે બાદ ભાજપના સમર્થનમાં આવેલા કાર્યકર્તા રમેશભાઇ તાળાને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તેમને સારવાર માટે લઇ જવામાં આવ્યાં હતાં. ત્યાં તેમનું મોત નીપજ્યું છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY