ઇન્ડોનેશિયામાં ૬.૨ની તીવ્રતાનો ભૂકંપઃ કોઇ જાનહાનિ નહિ

0
5

જાકાર્તા,તા.૨૨
આજે જાન્યુઆરીના રોજ ઇન્ડોનેશિયાના ઈસ્ટ નુસા તેગારા વિસ્તારમાં ૬.૨ની તીવ્રતાથી ભૂકંપના આંચકા અનુભવ્યા છે. મૌસમ વિભાગના જણાવ્યા અનુસાર આ ભૂકંપ બાદ ત્સુનામી આવાની કે, નુકશાન થવાની શક્યતા નથી.
હવામાન વિભાગ અને ભૂસ્તરશાસ્ત્ર એજન્સી અધિકારી આજીજ સુગિયારસોએ આ અંગે કહ્યું કે, ભૂકંપનું કેન્દ્ર બારત જિલ્લાના દક્ષિણ-પશ્ચિમમાં ૧૦૩ કિલોમીટર દૂર સમુદ્રમાં ૧૦ કિલોમિટર નીચે હતું.
આ ભૂકંપ આવવાની સંભાવના નહોતી, તેથી તેની જાણ કરવામા આવી નહોતી. વધુંમાં જણાવ્યુ હતું કે, આ ભૂકંપથી કોઈપણ પ્રકારના નુકસાની સંભાવના જોવા મળી નથી. આ ભુકંપના ૯ મીનીટ બાદ ફરી સવારમાં ૫.૨ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY