મોરબી જીલ્લાના હળવદ તાલુકના હળવદ વેગડવાવ રોડ પર આવેલા ધમૅનગર સોસાયટી પાસે આવેલ બળદેવભાઈ મનજીભાઈ દલવાડી વાડી માં રાત્રીના સમયે હવામાંથી એક પેરાશુટ સાથે થમૅકોલના બે બોકસ માં સરકીટ અને એન્ટીના સાથે શકાસ્પદ વસ્તુ નીચે પડી હતી, જેથી તેમને ચિતા થવા લાગી હતી અને વાડીના માલિક તરતજ તંત્ર જાણ કરી હતી અને મોટી સખ્યામાં લોકો આક્શામથી શું પડ્યું તે જોવા માટે પોહચી ગયા હતા અને લોકોમાં ભારે કુતુહલ જોવા મળી હતી ઘટનાની જાણ થતા હળવદ પોલીસની ટીમ અને મામલતદાર ટીમ દોડી આવી હતી, અને તે યંત્ર જોતા તેને કઈ ચિતાજનક ન લાગતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો તો સુત્રોમાંથી મળતી વિગત મુજબ આ હવામાન વિભાગનું ફૂગો હોવાનું પણ જાણવા મળ્યું છે સાચું શું છે તે તો તપાસ બાદ જ કહી શકાય
મયુર રાવલ, હળવદ
9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



