જામનગર માં લાંચ લેનાર ને એસીબીએ ઝડપી પાડ્યો

0
15

પો.ઇ.એન.કે.વ્યાસ.
એ.સી.બી. પો.સ્ટે., જામનગર
સુપર વિઝન અધિકારી :-
શ્રી એ.પી.જાડેજા , મદદનીશ નિયામક,રાજકોટ દ્વારા મળેલ માહિતી મુજબ શશીન પ્રવીણભાઈ ચાવડા
એન્ફોર્સમેન્ટ ઓફીસર
(વર્ગ-૨)
એમ્પલોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ ની કચેરી(મીનીસ્ટરી ઓફ લેબર)gov.of.india
તા.૨૧/૦૬/૨૦૧૮, એ
E.P.F.ઓફીસ કે.પી.શાહ હાઊસ,પહેલો માળ,જામનગર સ્ત્થસ્થળ લાંચની રકમ :-રૂા. ૨૦,૦૦૦/-            સ્વીકારેલ રકમ :રુ ૨૦,૦૦૦                                રીકવર રકમ :- રૂા. ૨૦,૦૦૦/-                                       આ કામના ફરીયાદી લેબર કોન્ટ્રાકટર કંપની ચલાવતા હોય તેની કંપનીના ચાર લેબર નો ચાર માસ નો પ્રોવિડન્ટ ફંડ ભરેલ નહિ જેથી તેના ઇન્સ્પે કશન રિપોર્ટ મા ખરાબ નોધ નહિ કરવાના અવેજ પેટે આ કામના આરોપી એ રૂ.૨૦,૦૦૦/- ની માંગણી કરતા ફરીયાદી એ એસીબી મા ફરીયાદ કરતા એસીબી એ છટકું ગોઠવતા આરોપી ૨૦,૦૦૦ સ્વીકારતા આજ રોજ પકડાઇ ગયેલ છે. જે અંગે ગુનો કર્યા ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY