જૂનાગઢ,તા.૨૫
શહેરમાં એક એવો કિસ્સો ધ્યાનમાં આવ્યો છે જે જાતા લાગે કે માતાની મમતા પણ જાણે મરી પરવારી છે. કચરા પેટીમાંથી નવજાત શિશુ જીવિત અવસ્થામાં મળી આવ્યું છે. શહેરના ડિસ્ટ્રીક્ટ જજ-ડ્ઢઅજીઁ બંગલા પાસેથી આ શિશુ મળી આવતા ચકચાર મચી છે.
મળતી માહિતી મુજબ જૂનાગઢમાં કચરા પેટીમાંથી નવજાત શિશુ મળી આવ્યું હતું.ડિસ્ટ્રીકટ જજ અને ડ્ઢઅજીઁ બંગલા પાસેથી નવજાત બાળક મળી આવ્યું હતું. એડવોકેટ પ્રશાંત વ્યાસ અને ડ્ઢઅજીઁ કમાન્ડોએ બાળકની સારવાર કરાવી હતી. સવારે તાજા જન્મેલા બાળકને કચરાપેટીમાં ત્યજી દેવાની ઘટનાની તરત પોલીસને જાણ કરાઈ હતી.
બેબીબોય ની હાલત તંદુરસ્ત છે. તેમ છતાં સારવાર કરાઈ હતી. બાળકની સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાઇ. બાળકને કોણે અને કયા કારણસર ત્યજી દીધુ તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





