લોકો થપ્પડ મારી ડુપ્લેકેટ મોદીજીને પુછી રહ્યા છેઃ‘કિયારે આવશે અચ્છે દિન?’

0
92

ન્યુ દિલ્હી,તા.૭
સલમાન ખાનની ફિલ્મ જુડવામાં એક કોમન પોંઇન્ટ છે. એક ને મારો તો બીજાને લાગે. કંઇક આવી જ હાલત થઇ ગઇ છે નરેન્દ્ર મોદીના ડ઼ુપ્લેકેટ અભિનંદન પાઠકની.
અભિનંદન પાઠકની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ અદ્દલ નરેન્દ્ર મોદીના હમશક્લ લાગે છે. જેથી હવે લોકો તેમને કોઇવાર થપ્પડ મારી અને કોઇવાર કપડાં ફાડી પૂછી રહ્યા છે,કિયારે આવશે અચ્છે દિન? જેનો અભિનંદન પાસે પણ કોઇ જવાબ નથી. આખરે થાકી હારી અભિનંદને નવું પગલું ભર્યું છે. તે પણ વિરોધી પાર્ટી માટે પ્રચાર કરવાનું. આ વિશે તેમણે ખુલીને વાત કરતા કહ્યું હતું.
‘બીજેપી મોદીજીના વિચાર અને વ્યવહારને અનુરૂપ કામ નથી કરી રહી. જેનાથી મારા વ્યકિતગત જીવનને પણ અસર પહોંચી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડેને પચાસ પત્ર લખ્યા, પણ કોઇ સાંભળનારું નથી. બધા અભિમાનમાં ડૂબેલા છે. મને લોકો પૂછે છે, ‘અચ્છે દિન કબ આયેંગપ?’ લોકો મારા કપડાં ફાળી રહ્યા છે. લાફટ મારી રહ્યા છે. મારી કોઇ વાત સાંભળવા તૈયાર નથી.’
આ કહેવાની સાથે અભિનંદન પાઠકે ભાજપને સમર્થન ન આપવાની અને છોડવાની પણ ઘોષણા કરી છે. તેમણે કહ્યું છે, જા મારી વાત નરેન્દ્ર મોદી સુધી ન પહોંચી તો હું સોનિયા અને રાહુલ ગાંધીને મળીશ. હું કોંગ્રેસ માટે પ્રચાર કરીશ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY