જેની અંદર આયૅ પબ્લિક સ્કૂલ , નવરચના સ્કૂલ , ઉન્નતિ સ્કૂલ , સ્પરીંગડેલ સ્કૂલ , ન્યુ પ્રભાત સ્કૂલ ના અંદાજીત ૧૭૬૦ થી વધુ શીક્ષકો અને છાત્રો જોડાયા હતા.

સૈનિકો ને ભાવભીની શ્રદ્ધાંજલિ અપર્ણ ,સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન નવનીતા રાઠી માગદૅશનમુજબ કરાયુ હતુ,
જમ્મુ કાશ્મીર ના પુલવામાં આંતકવાદી દ્વારા થયેલ હુમલામાં શહીદ થયેલ 42 જવાનો ને શ્રધ્ધાંજલી અર્પણ કરવાના હેતુસર મેઘપર બોરિચી ની અંદર આવેલ ક્રીષ્ના પબ્લિક સ્કૂલ દ્વારા શ્રધ્ધાંજલિ રેલી , કેંડલ માચૅ પાસ્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેની અંદર આયૅ પબ્લિક સ્કૂલ , નવરચના સ્કૂલ , ઉન્નતિ સ્કૂલ , સ્પરીંગડેલ સ્કૂલ , ન્યુ પ્રભાત સ્કૂલ હતા . જેની અંદર ૧૭૬૦ થી વધુ શીક્ષકો અને છાત્રો જોડાયા હતા. દેશભક્તિ ની ભાવના સાથે સૈનિકો ને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા માં આવી હતી વિદ્યાર્થી ઓ એ રેલી કાઢી શ્રદ્ધાંજલિ આપવામાં આવી
વિધાર્થી દ્વારા શહેર ના મુખ્ય માર્ગ ઉપર ફરીને અને શહીદ થયેલ 42 જવાનો ને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
આ શ્રધાંજલિ કાર્યક્રમ માં નવનીતા રાઠી, મે,ડાયેરકટર કિષ્ના પબ્લિક સ્કૂલ, માધવ સ્કૂલ, ડી,પી સ્કૂલ, તથા શાળા ના ટ્રસ્ટી , શાળા ના શિક્ષકો, વિદ્યાથીઓ , તેમજ સ્થાનિક ના દરેક સમાજ ના ભાઈઓ મોટી સંખ્યા માં હાજર રહયા
આ કાર્યક્રમ દરમિયાન દરેક લોકો ના ચહેરા ઉપર અશ્રુ ભયા દ્રશ્યો જોવા મળેલ, તથા પાકિસ્તાન મુરદાબાદ, શહીદો અમર રહો, ભારત માતા કી જય ના નારા લગાવીયા હતા.
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



