વાંકાનેરના ખેરવા ગામના શખ્શને પાસા હેઠળ જેલમાં ધકેલાયો

0
10

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાની એલસીબી ટીમે જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા ઈશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા જરૂરી માર્ગદર્શન અને સુચના મળતા આરોપી અનિરુદ્ધસિંહ ઉર્ફે મોન્ટુભા ગંભીરસિંહ ઉર્ફે ગમભા ઝાલા રહે ખેરવા તા. વાંકાનેર વાળાને પાસા અટકાયતી હુકમ અન્વયે ડીટેઈન કરી મધ્યસ્થ જેલ વડોદરા મોકલવા તજવીજ હાથ ધરી છે

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY