ગરૂડેશ્વર તાલુકાના ભુમલીયા ગામ માંથી પ્રથમવાર દુર્લભ જાતિનો રેતીયો સાપ મળી આવ્યો 

0
341

નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર તાલુકા ના ભૂમાલિયા ગામના ઉક્ક્ઙ કાનજી તઙવી ના ઘરમાં સાપ દેખાતા તેમણે તાત્કાલિક વાઇલ્ડ સેવિયર ક્લબ ના સભ્યો​ નેં જાણ કરતા અનિલ વસાવા,માઈકલ વસાવા,વિશાલ તડવી, સુનિલ તડવી, સુનિલ શ્રીમાળી સ્થર પર પહોંચી સાપ નેં સહીસલામત પકડી નેં વન્ય જીવ માટે જાણીતા એવા શૂલપાણેશ્વર ના જંગલ માં સલામત રીતે છોડી મુકાયો હતો.ટીમ ના સભ્યો ના જણાવ્યા અનુસાર આ સાપ રેતીયો સાપ હતો.આ સાપ ઘણો દુર્લભ હોવાથી નર્મદા​ જીલ્લા માં પ્રથમ વાર પકડવામાં આવ્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY