રાજપીપળા : નમૅદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ દ્વારા જિલ્લાની બાહોશ પોલીસની સરાહનીય કામગીરી અંગેની નમૅદા જિલ્લા સ્પેશિયલ એડીશન પોલીસ પોથી નુ વિમોચન કરવામાં આવ્યું હતું.પોલીસ પોથીના વિમોચન પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર,ચેતના બેન ચૌધરી, એસ.જે.મોદી,સાગર રાઠોડ સહિતના અધિકારીઓ કમૅચારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

નમૅદા જિલ્લામા જિલ્લા પોલીસ વડાના નૈતૃત્વ હેઠળ પોલીસની ઉમદા કામગીરી ની લેખાજોખા તેમજ મહત્વ કાક્ષી બાબતો પોલીસ પોથીનુ વિમોચન કરી દશૉવવામા આવી છે જિલ્લા મા થતા ક્રાઈમ રેશીયો ખુનના ગુનાઓ તેમજ અન્ય દુસણો અને દારૂ,જુગારને ડામવામા માટે પોલીસ ની મહત્વની ભુમિકાઓની સરાહનીય કામગીરી કરતી જિલ્લાની બાહોશ પોલીસ મેનો દ્વારા થતી કામગીરી નો સવૅશ્રેષ્ઠ પોલીસ ફરજોના કાયૅના ચિતારની ખ્યાતિઓ અંગે આજરોજ પોલીસ અધિક્ષક હિમકર સિંહ દ્વારા નમૅદા જિલ્લા સ્પેશિયલ એડિશન પોલીસ પોથીમા દશૉવી વિમોચન કરવામાં આવ્યું હતું.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



