રાજપીપળા નજીક મો.સા.ટ્રેલર સાથે અથડાતા ચાલાકનું મોત,પાછળ બેઠેલા ને ઇજા

0
19

રાજપીપળા :રાજપીપળા નજીક ના ભચરવાડા પાટિયા પાસે મો.સા નં-GJ 22 J 1712 લઈ જતા વિજેન્દ્રભાઈ હરીભાઇ વસાવા ઉવ. (૨૫)રહે વિરપોર તા.નાંદોદ જી. નર્મદા મો.સા.પુરઝડપે ચલાવી લાવી આગળ જતા ટ્રેકટરને ઓવરટેક કરતી વખતે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી ટ્રેકટરની ટ્રોલી પાછળ મો.સા અથાડી પોતાને માથામા તથા ગળાના ભાગે ગંભીર ઇજા પહોચાડી પોતાનુ મોત નિપજાવ્યુ હતું જ્યારે પાછળ બેઠેલા તુષારભાઈને જમણા હાથે ફેકચર કરી ઇજા પહોચાડી ગુનો કર્યો હોય આ બાબતે રાજપીપળા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY