યુવાનોએ અને વાલીઓએ ચેતવા જેવી ઘટનાઓ રોજબરોજ છાપામાં પાનેપાનાં ભરીને આવતી થઈ ગઈ છે કે મિત્ર ના ઘર માં ધાપ મારતો મિત્ર, મિત્ર ની પત્ની ને પ્રેમની રંગીન માયાજાળમાં રંગી મિત્ર નું તેનીજ પત્ની પાસે કે સાથે મળી કાંટો કાઢવાના દાખલા
ઓછા નથી,તો મિત્રતા ના પવિત્ર નાતે ઉછીના રૂપિયા લઈ હાથ અધ્ધર કરનારા પણ ઓછા નથી.જર જમીન ને જોરું માટે મિત્રતા ને નેવે મુકનાર ની ખોટ નથી ત્યારે આંગળી ને વેઢે ગણાય તેવા ખાનદાની મિત્ર તો ભાગ્યશાળી ને જ મળે માટેજ આપણે વિદેશી વાયરામાં તણાવા ને બદલે સંસ્કૃતિ ને ટકાવે, શોભાવે તેવાજ ઉત્સવ,મહોત્સવો કરવા બાકી તો …
ઈતિહાસ સાક્ષી છે કે જો તમારી પાસે કર્ણ જેવો મિત્ર હોયને તો, તમને હરાવવા માટે ખુદ મુરલીવાળાને પણ યોજના બનાવી પડે !!
*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


