મહાશય
આથી અમો ધનંજય ઝવેરી જંગ એ ગુજરાત અખબાર તેમજ અખબાર ના ઓન લાઈન પોર્ટલ
www.jungegujarat.in ના માલીક અને તંત્રી આપ તમામ શ્રીઓ ને આથી જાહેર ચેતવણી આપીએ છીએ કે અમારા દ્વારા કે અમારા નામે કોઈપણ શખ્સ કોઈ પણ પ્રકારનું ઉઘરનું કે જાહેરાત સંબંધે રોકડા પૈસા માંગે તો તાત્કાલિક અમને નીચે દર્શાવેલ નંબરો પાર કે નજીક ના પોલીસ સ્ટેશન માં જાણ કરવી જેથી અમારા કે અમારા પેપેરો ના નામે કોઈ ગેરકાયદે પૈસા ની લેવડ દેવડ ન થાય.અમો જાહેરાત નું કામ કરીએ છીએ જેથી અમારી પાસેથી જ રસીદ મેળવી ચેક થી જ પેમેન્ટ કરવાનો આગ્રહ રાખવા વિનંતી.
આપનો વિશ્વાસુ
ધનંજય ઝવેરી.
9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



