ઉત્તર અને દક્ષિણ કોરિયા ૨૦૩૨ની ઓલ્મ્પિક્સનો આયોજન માટે સંયુક્ત દાવો કરશે

0
12

સલ,તા.૨૦
ઉત્તર અને દક્ષિણ કોરિયા ૨૦૩૨ના ઓલ્મ્પિક રમતોત્સવના આયોજન માટે સંયુક્તપણે દાવો કરશે, એવી જાહેરાત બંને વચ્ચેના રાજદ્વારી સંબંધને વધુ ગાઢ બનાવવાની અભિલાષી યોજનામાં કરવામાં આવી હતી.
દક્ષિણ અને ઉત્તર કોરિયા ૨૦૨૦ના ઉનાળાના ઓલ્મ્પિક રમતોત્સવ સહિત આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં સંયુક્તપણે સક્રિય ભાગ લેવા તથા ૨૦૩૨ના ઓલ્મ્પિકના આયોજનનો દાવો કરવામાં એકબીજાને સહકાર આપવા સંમત થયા છે, એમ એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY