ઓમાનના સલાલા બંદરે ગુંગળાઈ જવાથી સલાયાના ૪ યુવકોનું મોત

0
25

દેવભૂમિ દ્વારકા,તા.૬
ઓમાનમાં રહેતા ગુજરાતના દેવભૂમી દ્વારકા જિલ્લામાં આવેલા સલાયાના ચાર યુવાનોના મૃત્યું થયા છે. ઓમાનના સલાલા બંદરે ચાર માસ પહેલા દરિયાઈ તોફાનમાં ડૂબી ગયેલા વહાણને બહાર કાઢતી વેળાએ ફુટવાલ ફિટ કરવા જતા ગેસ ગળતર થયું જેમાં આ ચાર યુવાનોના મોત થયા છે.
ઓમાનની સુરક્ષા એજન્સીઓએ ચારેયના મૃતદેહને બહાર કાઢ્યા હતા. ત્યારે સલાયા ખાતે મૃતકોના પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે. ત્યારે ચારેયના મૃતદેહને સલાયામાં પાછા લાવવા વેપારી મંડળ અને માછીમાર સમાજ દ્વારા પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY