ભરૂચ માં લાઇટ, સફાઇ અને પાણીના લીકેજ અંગેની ફરીયાદો વોટસઅપથી નોંધાવી શકશે
ભરૂચ: શહેરવાસીઓ લાઇટ, સફાઇ અને પાણીના લીકેજ અંગની ફરીયાદો વોટસઅપ નંબર – ૯૫૭૪૦૦૭૦૦૫ ઉપર નોંધાવી શકે છે જેની તમામ જાહેર જનતાને નોંધ લેવા મુખ્ય અધિકારીશ્રી – ભરૂચ નગરપાલિકા – ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






