પેરોલ ફર્લો સ્કોડે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન નંબર પ્લેટ વગરની બાઈક સાથે શંકાસ્પદ હાલતમાં એક ઇસમને ઝડપી પાડ્યો

0
10
  1. અંકલેશ્વર શહેરમાં પેરોલ ફર્લો સ્કોડની ટીમને ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડની ટીમ અંકલેશ્વર શહેર પોલીસ મથક વિસ્તારમાં રાત્રી પેટ્રોલીંગ હતાં.તે દરમિયાન ગાડખોલ પાટિયા નજીક આવતાં એક બાઈક ચાલાક નંબર પ્લેટ વગરની મોટર સાયકલ લઈને પ્રશાંત ઉર્ફે રાહુલ જગન્નાથ વારડેને રોકી ગાડીના કાગળો અને આરસી બુકની માંગતા તેની પાસે ગાડી અંગેના કોઈ પણ આધાર પુરાવા મળી આવ્યાં ન હતા.જે અંગે પોલીસને શંકા જતા તેની વધુ તપાસ કરી હતી.જે આરોપી અગાઉ આશરે દોઢ વર્ષ પહેલાં સુરત ધામરોડ રોડ પર આવેલ તનીક્ષ જવેલરીના શોરૂમ માંથી સોના ચાંદીની ચોરીમાં પકડાયેલ છે.

જે અંગે પેરોલ ફર્લો સ્કોડે આરોપી પ્રશાંતની ૪૧(૧)ડી મુજબ અટકાયત કરીને બાઈકની કિંમત રૂપિયા ૪૫ હજારની સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વધુ તપાસ અંકલેશ્વર શહેર પોલીસ ચલાવી રહી છે.

ધનંજય ઝવેરી:-9978406923

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY