સુરત,તા.૮
સુરતના ઉધના વિસ્તારમાં આવેલી દર્શન ફેબ્રિક્સ નામની મીલની પાવર લુમ્સ ફેકટરીમાં ગત મોડી રાત્રે સ્લેબના પોપડા તૂટી પડ્યા હતા. જેમાં એક કામદારને ઈજા પહોંચતાં કામદારનું મોત નિપજ્યું હતું.
સુરત ઉધના વિસ્તરમાં આવેલા ફેબ્રિક્સ નામની મીલની પાવર લુમ્સ ફેકટરીમાં મોડી રાત્રે સ્લેબ ના પોપડા પડ્યા હતા. જેમાં પાંડેસરાની આશાપુરી સોસાયટીમાં રહેતા જીતુ બહેરા નામના કામદારને ઈજા પહોંચતાં તેનું મોત નીપજયું હતું. કામદારનું મોત થતાં ઉધના પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. કામદારનાં મૃર્તદેહને પીએમ અર્થે મોકલી આપી ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



