આ વર્ષે સેલેરીથી વધારે પેન્શનની ચુકવણી કરશે સરકારઃ નાણા મંત્રાલય

0
9

ન્યુ દિલ્હી,તા.૮
નાણા મંત્રાલયે જાણકારી આપી છે કે આ નાણાંકીય વર્ષ સરકાર તરફથી કરવામાં આવતી પેન્શનની ચુકવણી સેલરીની હરિફાઇ ૧૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધારે હશે. નાણા મંત્રાલયનો દસ્તાવેજ જણાવે છે કે આ ટ્રેન્ડ આગળના બે વર્ષો સુધી જારી રહેશે.
લોકસભામાં રજૂ કરવામાં આવેલ એક્સપેન્ડીચરના અનુસાર આનારા વર્ષોમાં સબ્સડી અને વ્યાજ ચુકવણી પર પણ સરકારનો ખર્ચ વધશે. જો કે સકારાત્મક પહેલૂ એ છે કે વર્ષ ૨૦૨૦-૨૧ સુધી સરકાર રાજકોષીય નુકસાનને જીડીપીના ત્રણ ટકાના સ્તર પર લાવવામાં સફળ રહેશે.
બીજી બાજુ સરકારે નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે રાજકોષીય નુકસાનનો લક્ષ્ય ૩.૧ ટકા અને ચાલુ નાણાકીય વર્ષ માટે ૩.૩ ટકા રાખ્યો છે.
બીજી બાજુ નાણાંકીય વર્ષ ૨૦૧૯ ૨૦માં વધીને ૩.૨૭ લાખ કરોડ રૂપિયા રહેવા અને બાદમાં એના ૩.૭૬ કરોડ રૂપિયા સુધી પહોંચવાની આશા છે.
અનુમાન પ્રમાણે સરકારનો વેતન વ્યય ૧.૫૮ લાખ કરોડ રૂપિયા રહેશે, જે ગત નાણાંકીય વર્ષમાં ૧.૫૦ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY