રાજકોટમાં નવજીવન ક્રેડિટ કો.ઓ. સોસાયટીની છેતરપીંડી મામલે સીબીઆઇના દરોડા

0
9

રાજકોટ,તા.૬
રાજકોટ ખાતે આવેલી નવજીવન ક્રેડિટ કો.ઓ. સોસાયટીના સંચાલકો બેક્નના રોકાણકારોના રૂપિયા લઈને ફરાર થઈ ગયા છે અને તે અંગે એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.
રાજકોટની નવજીવન ક્રેડિટ કો.ઓ. સોસાયટી છેતરપિંડી મામલે ઝ્રૈંડ્ઢની ટીમે દરોડા પડયા છે. આ દરોડા દરમિયાન સીઆઈડીની ટીમે શહેરના સોરઠીયા વાડી અને જાગનાથ સોસાયટીમાં આવેલી બ્રાન્ચોમાં દરોડા પડી મિયાન અનેક દસ્તાવેજો અને કોમ્પ્યુટર કબજે કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે રાજકોટના ૪૫૦૦ લોકો સહિત રાજ્યભરના અન્ય કેટલાક લોકોના નાણા લઈને નવજીવન કો.ઑ. બેક્ન ના સંચાલકો ફરાર થયાનો આરોપ છે. શરૂઆતના કિસ્સામાં આ ક્રેડિટ સોસાયટી અન્ય બેક્નો કરતાં વધુ વ્યાજ આપતી હોવા થી લોકો તેમાં ખાતું ખોલાવવા માટે ઉત્સાહી બન્યા હતા. રાજકોટના ચંદ્રભૂષણ વ્યાસે કરી હતી અરજી કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY