રાજપીપળા કોલેજના પ્રોફેસર ના માતૃશ્રી નું દુઃખદ અવસાન 

0
263

અશુભ

રાજપીપળા ની એમ આર આર્ટસ એન્ડ સાઇન્સ કોલેજના પ્રો. સોનલબેન દિપકકુમાર પાઠક ના માતૃશ્રી સુનંદાબેન મનહરલાલ શાહ (ઉ.વ. 71) નું ગત તારીખ 31.05.18 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

અલૌકિક માતા માટે લૌકિક રિવાજ મુજબ તેમનું બેસણું – 
તા.:10.06.2018 ના રોજ રવિવારે સવારે 11:00 થી 01:00 વાગ્યા દરમ્યાન રાખેલ છે.
● સ્થળ : 
દશા ખડાયતાની વાડી,
રણછોડજીના મંદિર પાસે, 
દરબાર રોડ,રાજપીપળા.

“સદગત ના આત્મા ને પ્રભુ ચિર શાંતિ આપે” તેવી પ્રાર્થના ભરત શાહ. પત્રકાર- રાજપીપળા

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY