નર્મદા જિલ્લા માં સૂર્ય ગ્રહણ જોવા લોકો માં ભારે આતુર

0
6

રાજપીપળા

રાજપીપળા સહિત નર્મદા જિલ્લા માં સૂર્ય ગ્રહણ જોવા લોકો માં ભારે આતુરતા હોય સવાર થી એક્સરે ફિલ્મ કે ખાસ ચશ્માં ના માધ્યમ વડે સૂર્ય ગ્રહણ જોવા મહિલાઓ યુવતીઓ અને બાળકો માં ભારે કુતુહલ જોવા મળ્યું હતું.નર્મદા જિલ્લા માં અનેક ઠેકાણે સૂર્ય ગ્રહણ જોવા લોકટોળા એકઠા થયેલા જોવા મળ્યા હતા.સૂર્ય ગ્રહણ ના કારણે શહેર ના મંદિરો પણ સવારે બંધ રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY